
Gujarat Information
February 11, 2025 at 08:14 AM
💫 *પોલિસી ડ્રિવન સ્ટેટ ગુજરાતની ખ્યાતિમાં વધુ એક નવું પરિમાણ...*
✨ *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30) ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતેથી લૉન્ચ કરી...*
✨ *GCC પોલિસી રાજ્યમાં હાઇ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવિટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે...*
❤️
2