Gujarat Information
February 11, 2025 at 08:34 AM
💫 *કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવી ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે...*
✨ *કૌશલ્ય અને ટેક્નોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી, તેમની આવકમાં વધારો કરીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે “શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” અગ્રેસર...*
👍
❤️
🙏
6