
Gujarat Information
February 13, 2025 at 05:13 AM
💫 *ગુજરાતમાં મિલેટ ક્રાંતિ...*
✨ *માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ “મિલેટ મહોત્સવ”ની મુલાકાત લીધી; ₹1.62 કરોડની કિંમતના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ....*
❤️
👍
🙏
3