MLA SANJAY KORADIA
January 19, 2025 at 12:15 PM
આજે અબુધાબી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી અને હરિદર્શન કર્યા. હિન્દુ પરંપરા અને ધર્મ આ રીતે વિદેશની ધરતી પર શોભાયમાન મંદિરો થકી ઉજળા છે એ મેં વારંવાર અનુભવ્યું છે. અહીં આસ્થાનો અનેર અનુભવ થયો. સનાતન સંસ્કૃતિને વંદન હજો.
🙏
👍
9