MLA SANJAY KORADIA
January 24, 2025 at 04:01 PM
બાન લેબના માલિક અને મારા પરમ મિત્ર મોટાભાઈ સરીખા શ્રી મૌલેશભાઈ ઉકાણીની દીકરી રાધાના વિવાહ અબુધાબીમાં એમિરેટ્સ પેલેસ ખાતે યોજાયા હતા. સહ પરિવાર આ વિવાહમાં હાજરી આપનો લાભ મળ્યો જ્યાં અમે દીકરી રાધાને સૌ કુટુંબીજનોએ આશીર્વાદ પાઠવ્યા. આરબ દેશોમાં પણ પરંપરાગ હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન થાય એ સંસ્કૃતિઓના મહામિલનની ગર્વીલી ઘટના છે.
❤️
👍
7