MLA SANJAY KORADIA
January 25, 2025 at 04:39 AM
"કાઠીયાવાડ માં તું કોક’દી ભૂલો પડને ભગવાન,
તું થા ને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ રે ભુલાવું મારા શામળા"
અનેક ઐતિહાસિક અને આધુનિક ધરોહર ધરાવતા આપણા પર્યટન સ્થળો આપણું ગૌરવ છે. આવો, આજના 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ' નિમિત્તે પ્રવાસનને પ્રોત્સાહન આપીએ અને ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનાવીએ.
🙏
❤️
😂
4