MLA SANJAY KORADIA

6.4K subscribers

Verified Channel
MLA SANJAY KORADIA
January 26, 2025 at 05:00 AM
આપ સૌને પ્રજાસત્તાક દિવસની અનેકાનેક શુભકામનાઓ. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત. પ્રજાસત્તાક, અહીં લોકો વડે, લોકો માટે અને લોકો થકી સત્તા બને છે. પ્રજા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. આપણે સૌ આદર્શ નાગરિકની જેમ આપણી તમામ ફરજોનું પાલન કરીએ. દેશના આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે કટીબદ્ધ બનીએ. ભારત, આપણી માતા છે. આ દેશ આપણું સ્વાભિમાન. જય હિંદ !
❤️ 👍 🙏 8

Comments