MLA SANJAY KORADIA

6.4K subscribers

Verified Channel
MLA SANJAY KORADIA
January 26, 2025 at 02:23 PM
*🇮🇳26મી જાન્યુઆરી, 2025 ટેબ્લો વોટીંગ🗳️* તમારો એક વોટ, ગુજરાતને વિજેતા 🏆 બનાવી શકે છે ! ગુજરાતના ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો... 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું 🪖🎭આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો 📰✨ પણ પ્રદર્શિત થયા. મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : *‘’વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’’* ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને આ વખતે પણ ગુજરાતને સતત ત્રીજીવાર વિજેતા બનાવવાનું ચૂકશો નહિ! આ લિંક રાજ્યની તમામ *પ્રાથિમક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓના માતા-િપતા, મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યો* 👨‍🏫 👩‍🎓 👨‍👩‍👧‍👦 મોટા પ્રમાણમાં વોટિંગ🗳️ કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી. ઘણી વખત વોટિંગના દિવસે સર્વરની સમસ્યા આવતી હોય છે, જેથી યુઝર વોટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે અને વોટિંગ કર્યાનો સ્ક્રીનશોટ પણ લે તેવી સૂચના આપી શકાય. *આ રીતે કરી શકો છો આપ વોટિંગ :* અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :👉 1. • https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/ 2. •🏳️ ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં *ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે)* છે, ત્યાં ટીક કરો. 3. •👇 નીચે *લીલા બટનમાં* Log in to Participate છે દબાવો 4. •📲 ત્યાર બાદ તમારા *મોબાઈલ નંબર/ઇ-મેલ* આઈડી લખો 5. •✉️ જેથી તમને એક *OTP* પ્રાપ્ત થશે 6. •✅ આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ *ગુજરાતને રજીસ્ટર* થઇ જશે. > SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો ત્યારબાદ મેસેજ ઓપન થઇ જશે જેમાં માત્ર સેન્ડ કરવાનો રહેશે.: ✉️ *SMS : https://goto.now/MGcwm* 📌*વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2025ના સવારે 05:30 કલાક🕠 સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતને વિજેતા બનાવો.*
👍 🙏 4

Comments