MLA SANJAY KORADIA
January 26, 2025 at 02:23 PM
તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !
ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવીએ...
મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
લિંક લોગઈન કરવામાં સમસ્યા આવતી હોવાથી....
ઝડપથી તમારો વોટ આપવા માટે નીચેની વિગત TEXT મેસેજ કોપી કરીને 7738299899 પર મોકલી આપો
MYGOVPOLL 357037,5
👍
🙏
2