MLA SANJAY KORADIA

6.4K subscribers

Verified Channel
MLA SANJAY KORADIA
February 2, 2025 at 06:35 AM
વસંત પંચમીની શુભકામનાઓ! આ પવિત્ર દિવસ પર મા સરસ્વતીની કૃપા સાથે, જ્ઞાન, વિધ્યા અને સૃજનાત્મકતા નવો પ્રકાશ પામે. આ તહેવાર તમારા જીવનમાં નવચેતના અને નવી શરૂઆતનો સંકેત લાવે, અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે. વસંતના આ નવા આરંભ સાથે, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આવે.
❤️ 👍 🙏 5

Comments