MLA SANJAY KORADIA
February 3, 2025 at 10:34 AM
જૂનાગઢના આંગણે કમળ ખીલ્યું સદાબહાર
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ના આઠે આઠ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. આ છે જૂનાગઢની ખુમારી અને વિકાસ પર મૂકાયેલા પ્રજાના ભરોસાનું પરિણામ. સર્વે ઉમેદવારોને અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું.
👍
🙏
❤️
6