MLA SANJAY KORADIA
February 4, 2025 at 05:50 AM
કડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કરશનભાઈ પુંજાભાઈ સોલંકી પ્રભુચરણને પામ્યા છે. કડી પંથકમાં એમના કાર્યોની સુવાસ અખંડ છે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા મૃતાત્માના પરિવારજનોને શક્તિ આપે. પરમાત્મા એ આત્માને શાંતિ સઘળી આપજો !
🙏
👍
5