MLA SANJAY KORADIA

6.4K subscribers

Verified Channel
MLA SANJAY KORADIA
February 5, 2025 at 06:53 AM
દાંમ્પત્યજીવનની સુગંધ ૨૯ વર્ષના ઉંબરે આવીને ઉભી રહી છે. એકબીજાનો સહકાર અને વડીલોના આશીર્વાદ થકી આ યાત્રાએ ૨૯ વર્ષ પૂર્ણ કર્યા. અમારા સહજીવનમાં નાનેરાઓના લાડ અને મોટેરાઓના આશીર્વાદ અમારી મૂડી છે. જીવન વધુને વધુ ઉત્તમ બને અને સમાજ ઉપયોગી બને એવી ઠાકોરજીના ચરણોમાં અમારી પ્રાર્થના.
❤️ 🙏 👍 20

Comments