MLA SANJAY KORADIA

6.4K subscribers

Verified Channel
MLA SANJAY KORADIA
February 13, 2025 at 10:04 AM
પરંપરા અને પ્રગતિના સંગમ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે જૂનાગઢ તૈયાર છે. મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપનું સંકલ્પપત્ર: ✅ હોકર્સ ઝોન – શહેરી ફેરીયાઓ માટે સુવ્યવસ્થિત આયોજન સાથે ટ્રાફિકમાં રાહત 🚦 ✅ 'સનાતન પથ' – ભવનાથનાં માર્ગોનો વિકાસ 🚧 ✅ UPSC-GPSC લાઈબ્રેરી – વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટેનું આયોજન 📚 ✅ આધુનિક રેલ્વે સ્ટેશન – કેન્દ્ર સરકારના સહયોગથી 🚉 ✅ ગેસ પાઈપલાઈન – દરેક ઘરે પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ 🔥 ✅ ઝફર મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ 🏟️ ✅ ઈ-લાઈબ્રેરી, સ્માર્ટ ટોઈલેટ, વેન્ડીંગ મશીન્સ – સ્માર્ટ શહેર માટે 🚀 ✅ ખુલ્લા વીજવાયરોથી મુક્તિ - સુરક્ષાને પ્રાધાન્ય⚡ ✅ ગિરનારના ભવ્ય રી-ડેવલપમેન્ટ માટે ₹114 કરોડનું પ્રાવધાન (યાત્રાધામ વિકાસ) 🏔️ ✅ અતિહાસિક અને ધાર્મિક સ્થળોએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ 📸 🙏 વિકસિત અને ગૌરવશાળી જૂનાગઢ માટે, કમળનું બટન દબાવો! 🪷
🙏 👍 14

Comments