Colors Gujarati
January 30, 2025 at 07:03 AM
પ્રેમમાં વિશ્વાસ રાખશો તો વિશ્વાસથી આખું જીવન જીવવાની શક્તિ આપોઆપ મળી જાય છે! સાચું ને?😌
જુઓ, "મોટીબાની નાની વહુ", દરરોજ રાત્રે 9:00 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર!
વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત...
અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ.
જુઓ તમારા મનપસંદ શૉ Jio Cinema પર.