Colors Gujarati

8.6K subscribers

Verified Channel
Colors Gujarati
January 31, 2025 at 06:16 AM
સૂર્યકાંતા બા સામે જસુમતીના નવા ષડયંત્રમાં શું હોમાઈ જશે સંસ્કૃતિનું ભવિષ્ય?😦 જુઓ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત’, દરરોજ રાત્રે 8:00 વાગે, ફક્ત કલર્સ ગુજરાતી પર!! વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત... અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jio Cinema પર.

Comments