انسانیت موت کے دروازے پر
January 20, 2025 at 08:44 AM
રૂ.500 ની નકલી નોટો બજાર માં ફરી રહી છે! ઓળખવામાં મુશ્કેલ છે એક માત્ર ફરક છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જોડણીનો. RESERVE શબ્દમાં S પછી E ની જગ્યાએ A છે જે ખોટું છે. કૃપા કરીને ખૂબ કાળજી રાખો. ઉપર આપેલ નકલી નોટનો ફોટો જુઓ. સાવધાન રહો.
સાચો spelling - RES *E* RVE.
ખોટો spelling - RES *A* RVE
👍
2