Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
January 19, 2025 at 06:31 AM
ઠાકોર ક્ષત્રિય સમાજ દસક્રોઈ ટ્રસ્ટ દ્વારા જેતલપુર ખાતે આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં નવયુગલોને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી. બારેજા મંડળ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ સોઢા, ટ્રસ્ટીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
🙏 ❤️ 👍 6

Comments