Devusinh Chauhan
January 19, 2025 at 09:08 AM
પ. પૂ. ગુરુદેવ શ્રી દાદુરામ બાપુના આશીર્વાદ થી કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા દ્વારા આયોજિત ૧૧૫ દીકરીઓના છઠ્ઠા સમૂહ સમૂહ લગ્નોત્સવમાં સર્વે નવયુગલોને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી.
પૂ. સંતો, ધારાસભ્યશ્રીઓ અર્જુનસિંહ ચૌહાણ, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી સંજયસિંહ મહીડા, પૂર્વ ધારાસભ્યશ્રી કનુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા.
❤️
👍
🙏
10