Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
January 21, 2025 at 09:46 AM
વસો તાલુકાના શ્રી રામપુર ગામે પ્રાથમિક શાળાના રૂ. ૧૩૩ લાખના ખર્ચે બનનારા ૭ ઓરડાના કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, વસો તાલુકા મંડળના પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
❤️ 🙏 👍 8

Comments