Devusinh Chauhan
January 26, 2025 at 06:05 AM
૨૬ જાન્યુઆરી - ૭૬મા પ્રજાસત્તાક દિન નિમિત્તે એચ. એન્ડ ડી. પારેખ હાઇસ્કુલ, ખેડા ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું તથા સ્પોર્ટ્સ ડે ના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા.
👍
❤️
🙏
7