Devusinh Chauhan
January 28, 2025 at 11:31 AM
દસક્રોઈ તાલુકાના અસલાલી ગામની દીકરી ચિ. સ્નેહા રમેશભાઈ ડાભીને બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી.
👍
🙏
❤️
17