Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
February 16, 2025 at 09:22 AM
જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ, નડિયાદ દ્વારા આયોજિત ચોથા સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી.
👍 🙏 5

Comments