Devusinh Chauhan
February 16, 2025 at 02:36 PM
પ્રજાપતિ સમાજ દ્વારા કલિકુંડ, ધોળકા ખાતે આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ તથા સમાજના સૌને શુભેચ્છા પાઠવી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા.
❤️
👍
🙏
5