શૈક્ષણિક માહિતી
February 9, 2025 at 06:31 AM
આચાર્ય ભરતીની ઇન્ટરવ્યુ પ્રક્રિયા અગાઉ નિયત કરેલ તેમજ ઉમેદવારના કોલલેટરમાં ફાળવેલ સમયપત્રક મુજબ તા.૧૦/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૨/૨૦૨૫ સુધી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે છે તથા તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૦૮/૦૨/૨૦૨૫ સુધીના બાકી રહેલ ઇન્ટરવ્યુ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. જેની ખાસ નોંધ લેવી.
👍 1

Comments