શૈક્ષણિક માહિતી
February 10, 2025 at 06:00 AM
📺 *પરીક્ષા પે ચર્ચા લાઈવ પ્રસારણ ચાલુ......* 👨‍🏫 *પરીક્ષા પે ચર્ચા 2025 માન. મોદી સાહેબનું લાઈવ સંબોધન* દરેક વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકમિત્રોએ આ પ્રસારણ જરૂર નિહાળવું લાઈવ જોવાની સાઈટ 👉 https://www.gkguru.in/parixa-pay-charcha-live-2025/ આ છે. 🙏 *જો તમારું બાળક અત્યારે ભણતું હોય તો આ લાઈવ પ્રસારણ અવશ્ય બતાવો* કેમકે *પરીક્ષાનો ડર દૂર કરવામાં ખૂબ મદદ થશે* તો આ પોસ્ટ દરેક માતા પિતા અને બાળકો સુધી અવશ્ય સેર જરૂર કરજો
❤️ 😂 3

Comments