વંદે વસુંધરા બીજ બેંક
February 16, 2025 at 06:03 AM
*વંદે વસુંધરા બીજ બેંક* *ખાવમાં ઉપયોગી વિવિધ બીજ* પપકીન,અખરોટ,અને સૂર્યમુખી, ચિયા સીડ્સ જેવા બીજમાં બાયોટિન (બી-વિટામિન) હોય છે, જે કેરોટિનના ઉત્પાદનમાં મદદ કરે છે. તે વાળનું નિર્માણ કરે છે. એ જ રીતે તલના બીજ, કાજુમાં જિન્ક ભરપૂર પ્રમાણમાં હોય છે. *Pumpkinseeds* મિનરલ્સ, વિટામિન, હાઇ ફાઇબરથી ભરપૂર આ બીજ ને આપણે ડ્રાય ફ્રૂટ્સમાં સામેલ કરીએ છીએ. *ચિયાસીડ્સ* માં પ્રોટીન અને એમિનો એસિડ્સ હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને ક્રેવિંગને રોકે છે. -ચિયા સીડ્સમાં ફાયબર, પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે.. *તકમરિાયા* ની પ્રકૃતિ ઠંડી છે, જે શરીરને ઠંડક આપે છે. તો જાણો ગરમીમાં તકમરીયા ખાવાથી હેલ્થને શું ફાયદાઓ થાય. તકમરીયા હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તકમરીયા ખાવાથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે... *KalonjiSeed* : તમારા રસોડામાં હાજર રહેલી કલોંજી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકે છે, જાણો તેના ફાયદા કલોંજી વજન ઘટાડવા માટે ફાયદાકારક ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કલોંજીનું સેવન ફાયદાકારક કલોંજી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે.. *સૂર્યમુખીનાંબીજ* બ્રેસ્ટ કેન્સર, ડાયાબિટીસને દૂર રાખે છે. ઘાને મટાડવામાં મદદરૂપ થાય છે.પેટની સમસ્યા અને કબજિયાત દૂર કરે છે. ત્વચામાં ચમક આવે. વાળ ખરતા અટકે છે. એનર્જીથી ભરપૂર. હૃદય, મગજ અને હાડકાં માટે ફાયદાકારક... *અળસી* માં વિટામિન બી 1, બી 2, બી 6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કોપર, આયર્ન, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ સોડિયમ, ઝિંક વગેરે ખનિજો હોય છે જે શરીરને મજબૂત અને રોગમુક્ત બનાવે છે... આવા ઘણા બીજ છે જે ખાય શકાય છે આમાં અમુક બીજ *વંદે વસુંધરા બીજ બેંક* થી મળી જશે મંગાવવા પર્સનલ માં msg કરવો - vanwasi kavi
👍 ❤️ 🙏 6

Comments