વંદે વસુંધરા બીજ બેંક
3.9K subscribers
About વંદે વસુંધરા બીજ બેંક
અહીં વંદે વસુંધરા બીજ બેંક દ્વારા બીજ વિતરણ માં હાજર બીજ, બીજ નો પરિચય, વનસ્પતિ પરિચય પર્યાવરણ નું અવનવું વગેરે જાણકારી મુકવામાં આવશે ચોમાસા ની ઋતુ એટલે વિવિધ વનસ્પતિ ઉગી નીકળે તો એમનો ફોટો સાથે ઓળખ , જૈવિક વિવિધતા ની ઝાંખી કરાવવામાં આવશે વંદે વસુંધરા બીજ બેંક.... ગુજરાત ની પ્રથમ વિનામૂલ્યે બીજ વિતરણ કરતી અને બીજ બેંક નો વિચાર ગુજરાતમાં લાવનાર અને એમના ઉપર કામ કરના 25જુન 2019 માં વંદે વસુંધરા બીજ બેંક ની સ્થપના કરી આ એક વ્યક્તિ ગત પ્રયાસ છે.... આ કોઈ ગૃપ કે સંસ્થા નથી આ બીજ બેંકથી પેરણા લઈ હાલ ગુજરાત માં 20 જેટલી બીજ બેંક ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં બની છે..
Similar Channels
Swipe to see more
Posts
2023-2025 સુધી જે મિત્રો ને બીજ મોકલ્યા એમની યાદી https://rajeshbaraiya10.blogspot.com/2023/01/2023.html
*વંદે વસુંધરા બીજ બેંક* તા:14/06/25 *આજે જે મિત્રો ને બીજ ના કુરિયર મોકલે એ વરસાદ ના કારણે હેડ ઓફિસ પહોંચી શકે એમ નથી માટે સોમવારે એમના કુરિયર રાજકોટ થી નીકળેશે.. એટલે મંગળ બુધમાં મળે.* 🙏🙏
*વંદે વસુંધરા બીજ બેંક* *બીજ વિતરણ અભિયાન* હાલ મોટા ભાગે પુરા ગુજરાત માં ઓછા વતા પ્રમાણમાં વરસાદ આવી ગયો છે.. હવે બીજ રોપણી નો સમય 🌱🌳 મિત્રો બીજ મંગાવવા આપ પુરૂ એડ્રેસ મોકલો 70% મિત્રો અધૂરું એડ્રેસ મોકલે પુરૂ કરવામાં સમય જાય એમનો msg પછી ડિલેટ થાય એમાં બીજ મોકલી શકાતા મોટા ભાગે એડ્રેસ માં નામ જ નથી લખતા તો નામ ને ચાલુ મોબાઈલ નંબર ખાસ લખો.. બીજું ઓફિસ ડીલેવરી વાળા કુરિયર માં હું dokt નંબર આપું એટલે 2-3 દિવસમાં સામે થી કોલ કરી કુરિયર મેળવી લેવું હું dokt નંબર સાથે એમનું ઓફિસનું એડ્રેસ અને નંબર મોકલી આપી... રિટન નો પ્રશ્ન ના રહે આજે બીજ ના કુરિયર કરી આપ્યાં એમનું લિસ્ટ તા:17/06/25 1.પ્રવિણ રાઠવા -વડોદરા 2.સતીષ ડી. કકસાણીયા -મોરબી 3.શિલા પટેલ -વલસાડ 4.પ્રભાત ડી ગોહિલ -વિરમગામ 5.દિલીપ કે રાઠવા -વડોદરા 6.નિમેષ વઘાસીયા -ધોરાજી 7.પ્રતિક પટેલ -ગાંધીનગર 8.મુકેશ ડોબરીયા -સુરત 9.દીપા બી ગાંધી -વડોદરા 10.સંદીપ વડોલીયા -રાજકોટ 11.સમીર દુધાત્રા -મેંદરડા 12.દેવાભાઇ એન ભાદરકા -જામ કલ્યાણપૂર 13.મનોજ પટેલ -ગાંધીનગર 14.યોગેશ મૈસુરીયા -વાંસદા 15.રોહિત આર સાળવી-વી. વી. નગર 16.બી. જી ઠાકોર -અમદાવાદ 17.વૃષભ મોદી -વડોદરા 18.નવનીત લાઠીયા -અમરેલી 19.હર્ષવર્ધનસિંહ ડાભી -ભરૂચ 20.હર્ષદ ચોવટીયા -કડી 21.પ્રશાંત રાજપૂત -વડોદરા 22.મેહુલ મકવાણા -પેટલાદ 23.ભાવેશ કે પટેલ -ભરૂચ 24.સુધીર સાહેબ -અમરેલી 25.ભગીરથ માંડાણી -સુરત 26.આશિષ પંડ્યા -ડીસા 27.મુકેશ બારૈયા -ભાવનગર 28.રોબિન ભગત -અંકલેશ્વર 29.વિજય જે પંડ્યા -ભાવનગર 30.નરેન્દ્ર રૂપારેલીયા -સુરત 31.સુરેશ કે પ્રજાપતિ -કડી 32.ગુણવંત આર સોલંકી -ધોળકા 33.અમીજય વઘાસીયા -સુરત 34.નારણ બી હલાઇ-માંડવી કચ્છ 35.બાબુલ ભાઈ એજ રાજપૂત-અમદાવાદ 36.જીતેન્દ્ર એન દવે-વઢવાણ 37.એન એન થાનકી=-અમદાવાદ 38.હેમરાજ સાવલિયા-કાલાવડ 39.વિરેન એન ગોર વાડિયા-રાજકોટ 40.આત્મા રામ પટેલ-પેટલાદ 41.ભારતી બેન કે પંચાલ-અમદાવાદ *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ગુજરાત ની પ્રથમ બીજ બેંક *વંદે વસુંધરા બીજ બેંક* બીજવિતરણઅભિયાન બે દિવસમાં જે મિત્રો દ્વારા બીજ મંગાવવા માં આવ્યા એમને આજે કુરિયર મોકલી આપ્યાં 2-3 દિવસમાં મળી જશે ના મળે તો તરત જાણ કરો... બે દિવસમાં મોટા ભાગે કાજુ ના બીજ મંગાવનાર મિત્રો વધારે છે 10 kg કાજુ ના પાર્સલ થયા... આવો ને ઉછેરો તા :16/06/25 1.અમિત અમર -પોરબંદર 2.હેમંસી શાહ -અમદાવાદ 3.દર્પણ પટેલ -સુરત 4.વિશાલ દલવાડી -હળવદ 5.નવીન સોજીત્રા -ગોંડલ 6.પ્રવીણ રામોદ -ગોંડલ 7.નિમેશ વઘાસીયા -ધોરાજી 8.શૈલેષ ચી પાડલીયા -જસદણ 9.ગજેન્દ્ર ગઢવી -ડીસા 10.કમલેશભાઈ પટેલ -અમદાવાદ 11.ડૉ લક્ષિત સાવલિયા -ગોંડલ 12.અનિલ એન વણકર -મોડાસા 13.જયેશ ભાઈ શાહ -અમદાવાદ 14.રફીક કે હાલેપોત્રા -વંથલી 15.મનીશ સાવલિયા -રાજકોટ 16.પ્રશાંત શરદચંદ્ર -દીવ 17.ઘનશ્યામ ભાઈ -સાવરકુંડલા 18.પોપટભાઈ ભાદાણી -સુરત 19.નવનીત નાકરાણી -કુંકાવાવ 20.દેવજી જે જાટીયા -ભુજ 21.પિયુષ એચ આસોડીયા -ધારી 22.નાથા ભાઈ ચાવડા -પાલીતાણા 23.કોમલ મેકવાન -ભરૂચ 24.કસ્તુર ભૂંડીયા -માધપરા 25.વિરાગ પટેલ-વી વી નગર 26.મુકેશભાઈ ખસીયા-ગારિયાધાર 27.ચેનત માંડવા-ભેસાણ 28.ઉપેન્દ્ર પી રાઠોડ-અમદાવાદ 29.અશોક નંદાની-રાજકોટ 30. ઉમંગ આર ઝાલા-જૂનાગઢ 31. દિનેશ એ વાઘેલા-ઢસા જનક્સ 32. પ્રદીપસિંહ એ પટેલ-ગોધરા 33. કિશોરભાઈ મકવાણા-રાજકોટ 34. વિક્રમ સિંહ જે ચૌહાણ-હિંમત નગર 35. કીર્તદા એન પટેલ-નવસારી 36. કિશોરભાઈ જોષી-નવસારી 37. પ્રશાંત બી વેગડ-તળાજા 38. કૃણાલ રાજપૂત-સુરત 39. હરેશ એન કટુડીયા -રતનપર, સુરેન્દ્રનગર 40. વિક્રમસિંહ એ સોલંકી -ડીસા 41. હરેશ આર સોલંકી જૂનાગઢ 42. ભરતસિંહ જાદવ -અમદાવાદ 43. રાજેશ ગોહિલ -વડોદરા 44. સિધ્ધરાજ બી રમણા -સાવરકુંડલા 45. લતા એમ વઘાસીયા -સુરત 46. તુષાર કાલરીય -રાજકોટ 47. રાહિતસિંહ જાડેજા -જામનગર 48. સમીર એન સુતરીયા -રાજકોટ 49. પંકજસિંહ રાજપૂત -અંકલેશ્વર 50. અજય મકવાણા -ગારિયાધાર 51. સંદીપ વાળા -તાલાળા ગીર 52. ઉસમાં એચ તાસીર -ગોધરા 53. ઝુબેર ઝેડ -જંબુસર 54. દિનેશ પરી ગૌસ્વામી -સુરત 55. લક્ષ્મીબેન ઢૂવા -ગાંધીધામ 56. હેતલ બેન પટેલ -મરોલી 57. વિનોદ ડાયડે -નવસારી 58. બલદેવ એ સોલંકી -બારેજા 59. હિતેશ જે શાહ -હાલોલ 60. જીગ્નેશ મોવાણીયા -ગોંડલ 61. પેથાભાઈ બી કરમટા -માંગરોળ 62. શિવાજી કનારા -મુંબઈ 63. ચેનત આર સાવલિયા -જૂનાગઢ 64. ગોરધનભાઈ -નવસારી *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
*વંદે વસુંધરા બીજ બેંક* *બીજ વિતરણઅભિયાન* જે મિત્રો દ્વારા બીજ મંગાવવા માં આવ્યા એમને મોકલી આપ્યાં નું લિસ્ટ... * અહીં એક અગત્ય ની નોંધ વંદે વસુંધરા બીજ બેંક દ્વારા જે મિત્રોનો કુરિયર ચાર્જ આવી જાય એમને બીજ કુરિયર કરી એમનો ડોકેટ નંબર આપી દેવામાં માં આવે પેમેન્ટ કર્યા પછી 3-4 દિવસમાં મળી જાય છે.. ના મળે તો વૉટ્સએપ્પ પર કુરિયર ના ડોકેટ નંબર ના ફોટો સાથે જાણ કરો *બીજું વંદે વસુંધરા બીજ બેંક નો એક જ નંબર છે એ પણ ફક્ત વૉટ્સએપ્પ થી કામ કરે 9427249401 બીજો કોઈ નંબર નથી બીજું કોઈ નામ નથી એટલે બન્ને બરોબર ચેક કરવું કેટલાય મિત્રો બીજા પાસે બીજ મંગાવે ને મને msg કરે કે અથવા ફેસબુક પર કોમેન્ટ કરે બીજ મળીયા નથી..* વંદે વસુંધરા બીજ બેંક દ્વારા કુરિયર કરે ત્યારે ડોકેટ નંબર આપવામાં આવે છે અને 3-4 દિવસમાં... બીજ નું કુરિયર મળી ગયું કે નહીં એવો msg પણ કરવા આવે છે.. જેની નોંધ લેવી તા:13/06/25 1.શૈલેષ શાહ -વડોદરા 2.વિપુલ ડોબરીયા -જેતપુર 3.લવ ચૌધરી =-ખેરાલુ 4.ભાવેશ કે પટેલ -ભરૂચ 5.અંકિતા ગોસાઈ -વડોદરા 6.હિમાલય -ગોંડલ 7.તુષાર વાઘેલા -વલસાડ 8.હિતેશ વી ઠુંમ્મર -કુંકાવાવ 9.રાજુભાઈ પરમાર -વડોદરા 10.કલ્પેશ રૂડાણી -ગોંડલ 11.તુષાર પટેલ વડોદરા 12.હસન વી બેહેલીમ -મહેસાણા 13.આશિષ પુરાણી -વડોદરા 14.પૂજા માર્કેટિંગ -હિંમતનગર 15.નરેશ લલવાબા -સુરત 16.હાર્દિક મેતાલીયા -સુરત 17.ભરત વસાવા -વસો 18.પિયુષ જે ઠક્કર -વડોદરા 19.નરેન્દ્રસિંહ એચ બારીયા -ગોધરા 20.એમ મુસા -પાલનપુર 21.અલ્પેશ બી પટેલ -આણંદ 22.જીતેન્દ્ર ચી વાઘેલા -અમદાવાદ 23.પોપટભાઈ -બેચરાજી 24.સાગર સખીયા -દેરડી કુંભાજી 25.તેજસ શાહ -અમદાવાદ 26.અનિલ પાટડીયા -ગોંડલ 27.ઇંદ્રજીતસિંહ વાઘેલા -ભોલાવ 28.પ્રશાંત ચૌહાણ -ભાવનગર 29.જીતેન્દ્ર પટેલ -હિંમતનગર 30.તેજસ એન લાડ -નેત્રાંગ 31.ભદ્રેશ પટેલ -મહેસાણા 32.મોહંમદ ઈલિયાસ મલેક -ભાવનગર 32.ડૉ કૌશિક મારું -સુરત 33.હર્ષદ જે પરમાર -હાલોલ 34.મુકેશ શર્મા -અમદાવાદ 35.પંકજ પારેખ -સુરત 36.બાબુભાઇ ડી સોનાલી -ગારિયાધાર 37.નિરલ પીઠડીયા -મોરબી 38.પંકજ કુમાર આર જાની -ભાવનગર 39.અમરીક સિંહ -મુંબઈ 40.સુરેશ કે વિરાણી -દામનગર 41.જસવંત સિંહ એન સોલંકી -બોડેલી 42.જયદીપસિંહ ચૌહાણ -હાલોલ 43.ઝીશન શેખ -મુંબઈ 44.કિંજલ પી પટેલ -સુરત 45.હસમુખભાઈ વાઘેલા -સાણંદ 46.રીકીતા મતસુરીયા -સુરત 47.કાંતિલાલ એલ -વલ્લભીપુર 48.બીપીભાઈ ચી પટેલ -અમદાવાદ 49.ઓઝસ પરમાર -કેશોદ 50.વિપુલ ડી ચૌધરી -પાલનપુર 51.રાકેશ બી પટેલ -ચીખલી *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
વગડાની વનસ્પતિ બીજ કિટ 1.ટીમરું 2.ખેર 3.ખાખરો /કેસુડો 4.અરીઠા 5.માનવેલ વાંસ 6.કપોક હાલ વિતરણ માં નવી કિટ મુકાણી... જે મિત્રો મંગાવવા માગે એ પર્સનલ માં પુરૂ એડ્રેસ મોકલી આપે..

*વંદે વસુંધરા બીજ બેંક* *બીજવિતરણ અભિયાન* આજે જે મિત્રો ના બીજ માટે msg આવ્યા એમાંથી અમુક મિત્રો ને કુરિયર કરીશક્યો બાકી ના મિત્રો ને કાલે કુરિયર કરી *તા :18/06/25* 1.ધ્રુવિન બી શીંગાળા -સુરત 2.સચિન બી જોષી-જામનગર 3.સુરેશ કે વિરાણી-દામનગર 4.નીરવ ચી પટેલ-અમદાવાદ 5.જતીન એચ પટેલ-બારડોલી 6.કિરણ પટેલ-વડોદરા 7.જૈનમ પટેલ-નડિયાદ 8.જયદીસિંહ ચુડાસમા-ખાવડી 9.હિરલ ઠાકોર-વાપી 10.હાર્દિક એમ માડ રીયા-જામનગર 11.શામજીભાઈ ડી ભાલીયા-મહુવા 12.સિધ્ધરાજ બી રમણા-સાવરકુંડલા 13.પિયુષ કોરાટ-અમદાવાદ 14.સંદીપ ગાજીપરા-વીરપુર જલારામ 15.હેમરાજ સાવલિયા-કાલાવડ 16.નવીનચંદ્ર જે વેલાણી-માંડવી કચ્છ 17.દિગ્વિજયસિંહ ઝાલા-ગોંડલ 18.પ્રવીણ ભાઈ માંગુકિયા-સુરત 19.કમલેશ કંકોટીયા-સુરત 20.વીરેન્દ્સિંહ વાળા-ભાયાવદર 21.મયુર પી આહિર-લાઠી 22.એચ રાઠોડ -વડોદરા 23.પવનજી ચી ઠાકોર -પાટણ 24.સુરેશ ભાઈ દંતાણી -કાલોલ 25.યથરથ સોમપુરા -અંબાજી 26.જીગ્નેશ એમ પટેલ -બોપલ 27.ગોપાલ ધાનાણી -અમરેલી *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ગુજરાતની પ્રથમ બીજ બેંક *વંદે વસુંધરા બીજ બેંક* *બીજ વિતરણ અભિયાન* આજે ઘણા મિત્રો ના બીજ માટે msg આવ્યા એમાં મોટા ભાગે કાજુ ના બીજ ના જ પાર્લસ થયા છે 10 kg કાજુ બીજ આજે કુરિયર થયા હવે સ્ટોક 2 દિવસમાં પુરો થશે વહેલા તે પહેલા વિતરણ થશે બાકી જે મિત્રો ને આજે કુરિયર નથી થયા એમને સોમવારે પહોંચતા કરવામાં આવશે.. * મિત્રો આપનું એડ્રેસ મોકલો તયારે ખાસ પુરૂ એડ્રેસ લખો નામ, શેરી સોસાયટી, વિસ્તાર, સીટી, પિન કોડ અને ચાલુ મોબાઈલ નંબર.. આપનું એડ્રેસ પુરૂ કરવા એક બે વાર msg કરવા પડે.. પેમેન્ટ નું કહેવામાં આવે એટલે બીજ જોવે તો તરત પેમેન્ટ કરી સ્ક્રીન સૉર્ટ મોકલી આપો એટલે એજ દિવસે આપનું કુરિયર રવાના થઈ જાય... કુરિયર ચાર્જ ના આવેલ msg દરોજ રાતે 12 વાગે ડિલેટ કરવા આવે છે... તા:14/06/25 1.વિશાલ આર પરમાર -વડોદરા 2.પ્રકાશ રયાણી -સુરત 3.ઈશ્વર સુથાર -થરાદ 4.જીગર નાયક -ચીખલી 5.અનિલ મોકરીયા -રાજકોટ 6.જૈમિન ઓઝા -પાલડી 7.લલિત બી ડાભી -વિસાવદર 8.અશોકભાઈ પટેલ -પેથાપુર ગાંધીનગર 9.નરેન્દ્રસિંહ બી બામણીયા -ગોધરા 10.હિતેશ બી બામણીયા -ગોધરા 11.ભાવેશ કાનાણી -સુરત 12.અશોકભાઈ પી પરમાર -મહેમદાવાદ 13.જનક પટેલ -ઝાડેશ્વર 14.મિલન સોની -સતલાસણા 15.ભાવિન સોઢા-અમદાવા 16.રેખાબેન એમ પંચાલ-મહેસાણા 17.બીનબેન કે પટેલ-ભરૂચ 18.ધર્મેશ આસોડીયા -રાજકોટ 19.પ્રવીણભાઈ વઘાસીયા -ધોરાજી 20.હેતલ નાઈક -વડોદરા 21.ભાવેશ ખલાસી -સચિન સુરત 22.ભાવિન કોઠારી -રાજકોટ 23.મહેશ આર મોધરીયા -રતનપર 24.કેશુભાઈ ઓડેદરા -પોરબંદર 25.સુમિત પ્રજાપતિ -અંજાર 26.જયદીપ આહિર -રાજકોટ 27.કરીમલ પટેલ -પાટણ 28.મહેશ એચ પટોડીયા -સુરત 29.અમરીશ આર પટેલ -કપડવંજ 30.જ્યંતી સાવણીયા -સુરત 31.હાર્દિક નાકરાણી -ભાવનગર 32.અરવિંદ પાનસુરીયા -વેરાવળ શાપર 33.હર્ષાબેન પરમાર -વડોદરા 34.કૌશિક સાતા -મણિનગર 35.પ્રવીણ બી પટેલ -સમી 36.ચંદ્રશઁકર ત્રિવેદી -સુરત *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
જે મિત્રો કાજુ ના બીજ કોન્ટેટી માં મંગાવવા માંગે એમને મળી જશે પેલા 15 kg 5-7 દિવસમાં પુરા થયા હાલ પાછા 20 kg આવ્યા જેમાં 1 kg ના 2-3 ઑડર છે.. જે મિત્રો મંગાવવા માંગે એમને ચાર્જ થી 250,500,1, kg ના પેકેટ માં મળશે પર્સનલ માં msg કરવો
