જ્ઞાન સારથિ
February 7, 2025 at 06:57 AM
#psi_exam
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી તા.૩૧/૦૧/૨૦૨૫ નારોજ પૂર્ણ થયેલ છે. આ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજીત માર્ચ-૨૦૨૫ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ-૨૦૨૫ માં યોજાવાની સંભાવના છે,
જે અંગે તમામ ઉમેદવારોએ ધ્યાને લેવુ.
#gujarat
#gujaratpolice
https://x.com/YAJadeja/status/1887756982331060607?t=5glo0T11fVEaw6h_BvmL1w&s=35
👍
2