જ્ઞાન સારથિ

12.2K subscribers

About જ્ઞાન સારથિ

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Similar Channels

Swipe to see more

Posts

જ્ઞાન સારથિ
2/25/2025, 8:39:49 AM

*🏛️વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️* 📌ગુજરાત માથી કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ પ્રથા પણ નાબુદ કરો ગુજરાતમાં સરકારી નોકરિયાતનો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે. બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે. જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔 #Remove_Fix_Pay_Gujarat #RemoveFixPay #GUJARAT https://x.com/YAJadeja/status/1894305876141306254?t=vUluj_Jl25meSCTT65qo9Q&s=35

👍 🙏 ❤️ 26
જ્ઞાન સારથિ
2/25/2025, 4:04:36 AM
Post image
Image
જ્ઞાન સારથિ
2/25/2025, 1:36:44 PM

#GPSC 📌GPSC નાયબ કમિશ્નર અને મદદનીશ કમિશ્નર બન્ને સંવર્ગની જાહેર થયેલ ભરતી રદ. 📌ફરીથી માંગણાપત્રક મંગાવી ભરતી જાહેર થઇ શકે છે.

Post image
Image
જ્ઞાન સારથિ
2/25/2025, 11:35:03 AM

*શિક્ષકોની રોકકળ સામે મંત્રીઓની સેલ્ફી:* વિધાનસભામાં વિદ્યાર્થીઓ સાથે ફોટોસેશને કેટલાય આંદોલનકારીના જીવ બાળ્યા; વિધાનસભામાં કોંગ્રેસ-AAPએ કોલાબ્રેશન કરી લીધું https://divya.bhaskar.com/hXmV37HSgRb

જ્ઞાન સારથિ
2/25/2025, 5:59:58 AM

*"સરકારી અધિકારીઓ પોતાની જાતને કોર્ટની ઉપર સમજે છે ?" : ગુજરાત હાઈકોર્ટ* *હાઈકોર્ટના આદેશ છતાં AMC દ્વારા જગ્યા ભરી દેવાતા અંતે #કન્ટેમ્પ્ટ_પિટિશન કરાઈ* પાલિકાઓમાં 6 જગ્યા ખાલી રાખવાના આદેશનું પાલન ન થતાં આકરી ટીકા *📌વર્ષ 2019 મા #AMC દ્વારા યોજાયેલ #જુનિયર_ક્લાર્કની ભરતી કર્યા બાદ 6 જગ્યાઓ ખાલી હતી, આ 6 જગ્યાઓ વેઇટિંગથી (પ્રતીક્ષા યાદીથી) ભરવાના બદલે AMC દ્વારા નવી ભરતી જાહેર કરી દેવામાં આવી.* 📌6 ઉમેદવારોએ આ બાબતને હોઇકોર્ટમા પડકારી. 📌અંતે હાઇકોર્ટ ઉમેદવારો થયેલ હેરાનગતિની નોંધ લઈને ટકોર કરી "અધિકારીઓ પોતાની જાતને કોર્ટથી ઉપર સમજે છે !" *📌હાઇકોર્ટના આદેશનું અનાદર કરતા હવે ભરતી કરનાર AMC ના કમિશનરશ્રીને જવાબ આપવા હાજર કરવાનો આદેશ અપાયો.* *📌આ પિટિશનની અવગણના ને લીધે અને ભૂતકાળની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા નવી ભરતી ની જાહેરાત કોર્ટના આદેશને ઉપરવટ જતા હાલની જાહેર ભરતી ઉપર પણ #સ્ટે મુકેલ છે.* 👇🏻☝️ 👉🏼કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં ભરતીને પડકારતા હાઇકોર્ટે 6 ખાલી જગ્યા પર ભરતી નહી કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં તે જગ્યા પર સિનિયર અધિકારીએ ભરતી કરતા હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટીશન કરાઈ હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે હાઇકોર્ટે અનેક વખત પાલિકા અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીને ભરતી નહીં કરવા ટકોર કરી છે પરતું ગણકારતા નથી. 📌👉🏼હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, તમારા અધિકારીઓ અમારા હુકમને સહેલાઇથી લઇ રહ્યા છે. પોતાની જાતને હાઇકોર્ટથી ઉપર સમજે છે. તેમની સામે ચાર્જફ્રેમ થશે ત્યારે તેમને સમજાશે કે સામાન્ય માણસ માટે નોકરી કેટલી મહત્વની છે. 👉🏼સરકારી વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, તે અધિકારી ભરતીનો હુકમ પાછો ખેંચી માફી માંગવા તૈયાર છે. કોર્ટે આ સાંભળી કહ્યું. કોઈ એક અધિકારી લાફો મારે અને બીજો માફી માગે તે ચાલશે નહીં. 👉🏼જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સરકારી વકીલને એવી ટકોર કરી હતી કે, તમારા અધિકારીઓને કાયદાની ખબર ના પડતી હોય તો તમારે કાયદાના કલાસ લેવા જોઇએ.હાઈકોર્ટ જે હુકમ કરે તેનું પાલન તો કરવું પડશે.સરકારે નવા મ્યુનિ.કમિશનરને હાજર રાખવા ખાતરી આપી હતી. પરતું હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે જે કમિશનરે ભરતી કરી છે તેમણે હાજર રહેવું જોઇએ. #અધિકારી_રાજ #ગુજરાત_હાઈકોર્ટ #AMC https://x.com/YAJadeja/status/1894264234730467351?t=-GIQqjaSWnbhAsGZn9N0MA&s=19

👍 2
જ્ઞાન સારથિ
2/25/2025, 1:36:16 PM

https://x.com/YAJadeja/status/1894379402718532080?t=R_tW0rJDDeVQx6bqgwfS5w&s=19 #આંદોલન_ઇફેક્ટ 📌એપ્રિલ માસના અંતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયક ની ભરતી પૂર્ણ થશે 📌25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડશે 📌સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે 📌બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે 📌એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે 📌સરકારી TAT(HS) નું DV 10 માર્ચ 📌સરકારી TAT(S) નું DV 15માર્ચ 📌ગ્રાન્ટેડ TAT(HS) નું DV 25 માર્ચ 📌 ગ્રાન્ટેડ TAT(S) નું DV 30 માર્ચ મળતી માહિતી મુજબ આ તારીખ સુધીમાં ત્રણ ગણાનું dv લિસ્ટ બહાર પડશે. #Gujarat #Justice_For_TET_TAT #શિક્ષણ_સહાયક_અપડેટ https://x.com/YAJadeja/status/1894379402718532080?t=nbYpKJuBuTC5qGRYV8cxeA&s=35

👍 2
જ્ઞાન સારથિ
2/25/2025, 4:11:43 PM

https://www.youtube.com/live/_jFOG5iMoNo?si=q117p4H1WrNqmSLZ

જ્ઞાન સારથિ
2/25/2025, 1:54:56 PM

#GSSSB 📌GSSSB Various Post Exam Date Declared. *https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S ▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ https://telegram.me/gyansarthiofficial 👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S*

Post image
Image
જ્ઞાન સારથિ
2/25/2025, 7:09:28 AM

#RMC #RMC_Junior_Clerk #UPDATE 🛑RMC Junior Clerk પરીક્ષાની તારીખ 10-15 દિવસમા જાહેર થઇ શકે છે.

👍 7
જ્ઞાન સારથિ
2/25/2025, 4:04:36 AM
Post image
Image
Link copied to clipboard!