જ્ઞાન સારથિ
February 7, 2025 at 06:57 AM
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ? 🤔
બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
📌ગુજરાતમાં તો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે.😐
#remove_fix_pay_gujarat
તાજેતરમાં તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ બિહાર સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેજેટ બહાર પાડીને બિહારના સરકારી કર્મચારીનો પ્રોબેશન પિરિયડ ઘટાડિને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.ગેજેટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે એનો લાભ નવા નિયુક્તિ થયેલા શિક્ષકો, પોલીસ એ બધાને મળશે. જયારે ગુજરાતમાં નિયુક્ત થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે.
#remove_fix_pay_gujarat
#removefixpay
https://x.com/YAJadeja/status/1887755653072175456?t=O6P55ZG5_1KHHeiW29iXew&s=35
👍
💯
🙅♂️
16