જ્ઞાન સારથિ
February 8, 2025 at 09:30 AM
*📌📌📌"પરીક્ષા રદ"📌📌📌* *ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી "#સિનિયર_ક્લાર્ક" ની એક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું, જેમાં #ગેરરીતિ અને #કૌભાંડના આરોપ લાગતા "શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ની તમામ #પરીક્ષાઓ_રદ કરવામાં આવી છે."* વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા #ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી. https://x.com/YAJadeja/status/1888149773263471054?t=LrmYNni0U8HDMyMDU4MyMg&s=19
😂 👍 🙏 11

Comments