જ્ઞાન સારથિ
February 9, 2025 at 07:46 AM
🏛️Supreme Court : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરો મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જે ચલાવી ન લેવાય. નિમણૂંક ભલે કામચલાઉ હોય પરંતુ વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે. અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો. #supremecourt #indianjudiciary #gujaratinews #gscard #remove_fix_pay_gujarat #સમાન_કામ_સમાન_વેતન https://x.com/YAJadeja/status/1888471866706407805?t=zEvnZx-ckP19zh_NyZdMzg&s=35
🙏 👍 😢 4

Comments