𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 17, 2025 at 06:53 AM
*_જ્યારે હ. ઈમામે ઝમાના અલય્હિસ્સલામ ઝુહૂર ફરમાવશે....._* જ. જાબિર રહ. *હ. ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ* થી : *"ખુદાવંદે આલમ અમારા શીઆઓ ને રોબ અતા કરશે. જ્યારે અમારા કાએમ અલય્હિસ્સલામ કેયામ અને ઝુહૂર ફરમાવશે ત્યારે દરેક માણસ સિંહ થી વધારે બહાદુર અને નેઝા કરતાં વધારે તેઝ હશે."* (હિલ્યતુલ અવ્લિયા ભાગ. ૩ પા. ૧૮૪) •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• *_عندما ح. ويصلي إمام الزمان (عليه السلام) صلاة الظهر....._* نعم. ابقى آمنًا. *هاه. عن الإمام محمد الباقر (عليه السلام): *"إن الله تعالى سيجعل شيعتنا عبيداً، فإذا قضى نبينا صلى الله عليه وسلم بالبعث والنشور كان كل رجل أشجع من الأسد وأحد من الرمح"* (حلية الأولياء ج3 ص184)
❤️ 8

Comments