
TV9 Gujarati (Official channel)
February 27, 2025 at 05:37 AM
Breaking News : સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ હજુ યથાવત ! ત્રીજા માળની આગ બની બેકાબૂ, જુઓ Video
*સુરત ખાતે આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં હજુ પણ આગ યથાવત છે. સતત ત્રીજા દિવસે પણ આગ પર કાબૂ મેળવાયો નથી. ફાયર વિભાગની ટીમની ભારે જહેમત હોવા છતા આગ પર કાબૂ મેળવાયો નથી. શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં પહેલા અને બીજા માળની આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા માળની આગ બેકાબૂ બની છે.*
https://tv9gujarati.com/videos/gujarat-videos/fire-breaks-out-in-shivshakti-textile-market-still-not-doused-after-24-hrs-surat-textile-fire-video-1190071.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Gujarat+videos+Fire+breaks+out+in+Shivshakti+Textile+Market+still+not+doused+after+24+hrs+Surat+Textile+Fire+Video&utm_id=whatsapp

👎
1