TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 27, 2025 at 03:41 PM
*એકતાનો મહાયજ્ઞ સંપન્ન, ધાર્યા કરતા પણ વધુ લોકો…, કુંભમેળાના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ* પ્રયાગરાજમાં ગત 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ ગઈકાલ 26મી ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થઈ ગયો છે. 45 દિવસ સુધી ચાલેલા આ કુંભમેળામાં 66 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ બ્લોગમાં લખ્યુ કે એકતાનો મહા યજ્ઞ પૂર્ણ થયો. https://tv9gujarati.com/national/pm-modi-wrote-blog-on-kumbh-mela-said-mahayagna-of-unity-is-complete-1190722.html?utm_source=TV9+Gujarati&utm_medium=WhatsApp&utm_campaign=National+PM+Modi+wrote+blog+on+Kumbh+Mela+said+Mahayagna+of+Unity+is+complete
Image from TV9 Gujarati (Official channel): *એકતાનો મહાયજ્ઞ સંપન્ન, ધાર્યા કરતા પણ વધુ લોકો…, કુંભમેળાના સમાપન પર ...
🙏 ❤️ 👙 📉 😂 6

Comments