TV9 Gujarati (Official channel)
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 27, 2025 at 04:26 PM
                               
                            
                        
                            *43 કરોડ રૂપિયા આપો અને લઈ જાઓ અમેરિકાની નાગરિક્તા… શું છે ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ સ્કીમ? વાંચો*
  
ટ્રમ્પે તાજેતરમાં એક જાહેરાત કરી છે જે મુજબ થોડા દિવસોમાં જ અમેરિકામાં ગોલ્ડ કાર્ડ મળવાનું શરૂ થઈ જશે. જે ગ્રીન કાર્ડ કરતા પણ એડવાન્સ હશે. 43 કરોડ જેવી અધધ કિંમતે મળનારા આ કાર્ડ ઈન્વેસ્ટમેન્ટ પર મળનારી નાગરિક્તા સંદર્ભે કામ કરશે.
 https://tv9gujarati.com/international-news/trumps-5-million-dollar-gold-card-us-citizenship-by-investment-explained-1190720.html?utm_source=WhatsApp+chanel+&utm_medium=International+News+&utm_campaign=Trumps+5+Million+dollar+Gold+Card+US+Citizenship+by+Investment+Explained+&utm_id=whatsapp+
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            🇺🇸
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        3