TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 27, 2025 at 05:13 PM
*ઇઝરાયલની જેલોમાં ક્યાં ગુનામાં કેદ છે આ દેશના હજારો નાગરિકો, કેમ બનાવ્યા છે બંધક ?* હમાસ અને ઇઝરાયલ વચ્ચે હાલ અસ્થાયી યુદ્ધન વિરામનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થાય છે. આ પહેલા હમાસે એવુ કામ કર્યુ છે, જે ઇઝરાયલના ગુસ્સાને ફરી હવા આપી શકે છે. ખરેખર 600 થી વધુ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તિના બદલે હમાસે તેમને તેલ અવીવના ચાર બંધકોના શબ સોંપ્યા છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નારાજગી વ્યક્ત કરી છે. https://tv9gujarati.com/international-news/hamas-israel-conflict-thousands-of-palestinians-imprisoned-in-israeli-jails-1190729.html?utm_source=WhatsApp+chanel+&utm_medium=International+News+&utm_campaign=Trumps+5+Million+dollar+Gold+Card+US+Citizenship+by+Investment+Explained+&utm_id=whatsapp+
Image from TV9 Gujarati (Official channel): *ઇઝરાયલની જેલોમાં ક્યાં ગુનામાં કેદ છે આ દેશના હજારો નાગરિકો, કેમ બનાવ...
🇮🇱 🇺🇸 😮 3

Comments