TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 28, 2025 at 03:12 AM
*ગુજરાતી પરિવારમાં જન્મ થયો,ગર્લફ્રેન્ડ વિદેશી,FBIના ડિરેક્ટર કાશ પટેલનો આવો છે પરિવાર* *લગભગ 70 થી 80 વર્ષ પહેલાં, કાશ પટેલનો પરિવાર ગુજરાત છોડીને યુગાન્ડા ગયો હતો, પરિવારના બધા નજીકના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. તો આજે આપણે કાશ પટેલના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.* https://tv9gujarati.com/photo-gallery/fbi-chief-kash-patel-family-tree-1188672.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+FBI+Chief+Kash+Patel+family+tree&utm_id=whatsapp
Image from TV9 Gujarati (Official channel): *ગુજરાતી પરિવારમાં જન્મ થયો,ગર્લફ્રેન્ડ વિદેશી,FBIના ડિરેક્ટર કાશ પટેલ...
❤️ 😂 2

Comments