TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 28, 2025 at 04:00 AM
*Gold Price Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું ! જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ* *સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જો ડોલર મજબૂત થાય અથવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લે તો સોનાના ભાવ વધુ ઘટી શકે છે. વધુમાં, જો તહેવારોની સિઝનમાં સોનાની માંગમાં ઘટાડો થાય અથવા રોકાણકારો નફો કરવા માટે સોનું વેચે તો ભાવ ઘટી શકે છે.* https://tv9gujarati.com/photo-gallery/gold-became-cheaper-for-the-second-consecutive-day-know-the-gold-price-today-1190768.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=Business+Gold+became+cheaper+for+the+second+consecutive+day+know+the+gold+price+today&utm_id=whatsapp
Image from TV9 Gujarati (Official channel): *Gold Price Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું ! જાણો આજનો 22 અને...
😢 1

Comments