TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 28, 2025 at 05:58 AM
*New SEBI chief: તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચાર્જ* *સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને સેબીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બૂચની જગ્યાએ બોર્ડનો હવાલો સંભાળશે, ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?* https://tv9gujarati.com/photo-gallery/finance-secretary-tuhin-kanta-pandey-appointed-as-new-sebi-chief-know-tenure-and-salary-1190807.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Finance+secretary+tuhin+kanta+pandey+appointed+as+new+SEBI+chief+know+tenure+and+salary&utm_id=whatsapp
Image from TV9 Gujarati (Official channel): *New SEBI chief: તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચ...
👍 😢 2

Comments