TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
March 1, 2025 at 08:02 AM
*Kheda : ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો, સિંહાસનની નીચેથી ઉતારાઈ આરતી ! વૈષ્ણવોમાં રોષ* *ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં ફેરફાર કરાતા વિવાદ ઉભો થયો છે. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં, પરંતુ નીચે ઊભા રહી ઉતારવામાં આવી. ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યા છે કે આરતી કરતી વખતે વારાદારો સિંહાસન કે તેના પાટીયા પર ઊભા ન રહે. આ નિર્ણયને લઈને સેવકો અને વૈષ્ણવોમાં ભારે નારાજગી છે.* https://tv9gujarati.com/gujarat/kheda/kheda-dakor-temple-aarti-controversy-vaishnav-anger-1191516.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=Gujarat+Kheda+dakor+temple+aarti+controversy+vaishnav+anger&utm_id=whatsapp
Image from TV9 Gujarati (Official channel): *Kheda : ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો, સિંહાસનની નીચેથી ઉતારાઈ ...

Comments