
Aam Aadmi Party Gujarat
March 1, 2025 at 06:27 AM
તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ખૂબ મજબૂતીથી લડ્યા ત્યારે ગતરાત્રે થાનગઢ ખાતે પ્રદેશ નેતા શ્રી રાજુ કારપડાની આગેવાનીમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓની સાથે થાનગઢની જનતા માટે પણ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
👍
1