Aam Aadmi Party Gujarat

Aam Aadmi Party Gujarat

16.4K subscribers

Verified Channel
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
March 1, 2025 at 06:28 AM
ગતરોજ 'આપ' ધારાસભ્ય શ્રી હેમંત ખવાએ ગુજરાતની જનતા માટે વિધાનસભામાં સરકારને રજૂઆત કરી. ભાજપ અન્ય રાજ્યોમાં વોટ મેળવવા, સરકાર બનાવવા માટે તે રાજ્યની સ્ત્રીઓ, વૃદ્ધો અને નિરાધારો માટે જુદી જુદી સહાય અને યોજનાઓ લાગુ કરે છે. આ યોજનાઓ ગુજરાતની જનતા ને શું કામ લાગુ કરવામાં નથી આવતી?
👍 ❤️ 4

Comments