ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
February 22, 2025 at 10:03 AM
*🚸પોલીસ પીએસઆઈ સ્પેશિયલ* *❇️ Confusion point* ➖➖➖➖➖ • સાંપ્રદાયિક ચૂંટણી ના પિતા - લોર્ડ મિન્ટો • સ્થાનિક સ્વરાજ્યના પિતા - લોર્ડ રિપન • બજેટ પ્રણાલીના ના પિતા - જેમ્સ વિલ્સન • બંગાળનો સૌપ્રથમ ગવર્નર - રોબર્ટ ક્લાઈવ  , ઈ.સ. 1757 • બંગાળનો સૌ પ્રથમ ગવર્નર જનરલ  - વોરન હેસ્ટિંગ્સ ઈ.સ.1773 • ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ - લોર્ડ વિલિયમ બેન્ટિક • ભારતનો સૌ પ્રથમ વાઇસરોય - લોર્ડ કેનિંગ • સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ - લોર્ડ માઉન્ટબેટન • ભારતના સૌપ્રથમ કાયદાપંચ ની નિમણૂક - ઈ.સ.1833મા લોર્ડ મેકોલે ના અધ્યક્ષ સ્થાને. ➖➖➖➖➖ *[ 🚸પોલિસ psi માટેનું તમામ મટીરીયલ/ પીડીએફ/ નોટ્સ , બધી જ અપડેટ માટે જોડાય જાવ👇 ]* https://chat.whatsapp.com/CCdx8nPiAjJEM3JlcKokmV *Add participants પર થી તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો*.
👍 ❤️ 6

Comments