
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
February 23, 2025 at 03:50 PM
💢 ગુજરાતની નદીઓ
🔹ગુજરાત માં કુલ નદીઓ - 185
🔹કચ્છમાં કુલ નદીઓ - 97
🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71
🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17
🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી
🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી
🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર
🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી
🔹 લિમ્પોપો ઓફ ગુજરાત:- વિશ્વામિત્રી
🔹ધોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા
🔹સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર
🔹સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા
🔹 કર્કવૃતને બે વખત પસાર કરતી નદી:- મહીસાગર
🔹 સૂર્યપુત્રી: તાપી
🔹ફાટખીણમાં થઈને વહેતી નદી:- તાપી અને નર્મદા
❤️
👍
☝️
😇
🤝
26