ACCBARDOLI OFFICIAL
February 24, 2025 at 11:56 AM
યુનિ. નિયમ મુજબ જે વિદ્યાર્થીઓ abc id ખોટી હશે તેનું ફોર્મ કોલેજ માંથી કે તમે ભરી ફી શકશો નહીં પરીક્ષા આપી શકશે નહિ. તેની સમ્પૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની જ રેહશે. આવતી કાલે સવારે ૧૦ વાગ્યા સુધી અચૂક abc id તમારા vnsgu લોગીન પર ઓરીજનલ abc id આધાર કાર્ડ સાથે લિંક કરી સબમિટ કરવું.

👍
❤️
😢
4