ACCBARDOLI OFFICIAL
4.6K subscribers
About ACCBARDOLI OFFICIAL
*VNSGUની કોલેજોની લાગતી દરેક માહિતી મળશે. વિદ્યાર્થીઓ માટે સરકારી અને ખાનગી નોકરીની જાહેરાત મળી રેહશે.* વિદ્યાર્થીઓ માટેનું લોગીન www.accb.ac.in www.vnsgu.net www.vnsgu.ac.in ojas.gujarat.gov.in
Similar Channels
Swipe to see more
Posts
T.Y.B.A. પોતાના વિષય ચેક કરીને એડમિશન ફોર્મ વિષય ભરવાના રેહશે.

T.Y.B.A. T.Y.B.COM SEM - 5 & 6 M.COM. III & IV વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરવાના ચુકી ગયા હોય તો પરીક્ષા ફોર્મ ભરવાની તા. ૩૦.૦૫.૨૦૨૫ સાંજે ૫ વાગ્યા સુધી કરવામાં આવી છે. જેની વિદ્યાર્થીઓ અચૂક નોંધ લેવી.
*TIME : - 10: 00 am To 01:00 pm* S.Y., T.Y.B.A અને S.Y., T.Y.B.COM. M.COM - III ફોર્મ એડમિશન માટે અત્યારે સુધી જેટલી પરીક્ષા આપી હોય તેની ઓરીજનલ માર્કશીટની ઝેરોક્ષ નકલ અને રિઝલ્ટ ના આવ્યું હોય તો હોલ ટિકિટની ઝેરોક્ષ નકલ અને આધાર કાર્ડ ઝેરોક્ષ નકલ. માર્કશીટ ઉત્તરતા ક્રમમાં ગોઠવવી. દા.ત. સેમ - ૫ એડમિશન ૧. એડમિશન ફોર્મ ૨. હોલિટિકિટ સેમ ૩,૨,૧ ( દરેક માર્કશીટ નાપાસ ની પણ), આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ એડમિશન સમયે રૂપિયા છુટા લઈને આવવું. એડમીશન સમયે વિદ્યાર્થીઓની કોઈ પણ દલીલ કરવી નહીં.
F.Y.B.A.- I F.Y.B.COM- I આવતી કાલે બપોરે એક વાગ્યા સુધીમાં આપણી કોલેજનું મેરીટ તમારા GCAS લોગીનમાં દેખાશે. તે પ્રમાણે રાઉન્ડ.પડશે.📓 👇 *F.Y.B.A* shorturl.at/OeZI6 👇 *F.Y.B.COM* shorturl.at/oQmKO 👆 *જનરલ મેરીટ લિસ્ટ* ઉપર આપેલ લિસ્ટમાં નામ ના હોય તો તમે કોઈ પણ કોલેજમાં વેરિફિકેશન કરાવ્યું નથી અથવા આપણી કોલેજ સિલેક્શન નથી કર્યું. વધુ માહિતી માટે કોલેજનો સંપર્ક કરવું. આ લિસ્ટમાં નામ હોય અને જો તમે પેલા રાઉન્ડ નંબર ના લાગે તો બીજા ત્રીજા રાઉન્ડમાં નંબર લાગશે જ ત્યાર બાદ એડમિશન મળશે. *ઉપર આપેલ મેરીટ લિસ્ટ ફકત જનરલ મેરીટ લિસ્ટ છે. જેમાં Other University અને PHનું મેરીટ લિસ્ટ મુકવામાં આવ્યું નથી.*
https://youtu.be/5hVynf0c71o?si=TjGiTu2wHf0umMcM https://youtu.be/TG0BtUWhF4Q?si=ndnckYtYJ1KYuFzD WWW.VNSGU.NET જે વિદ્યાર્થીઓ ABC ID પોતાના vnsgu.net લોગીનમાં જઈ આજે જ ABC ID સબમિટ કરો. આવું ના કરનાર વિદ્યાર્થીઓ યુનિ. માર્કશીટ અટકાવવામાં આવશે. તેમજ આગળ જે કોઈ પણ યુનિ. પરીક્ષા આવશે તે આપી શકાશે નહીં. તેમજ ડીગ્રી સર્ટિફિકેટ મળશે નહીં તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની પોતાની રેહશે. *દરેક વિદ્યાર્થીઓ પોતાના લોગીન પર vnsgu.net જઈ આધાર કાર્ડ પ્રમાણે નામ નાખી ABC ID અચૂક સબમિટ કરી ચેક કરવુ.*