ACCBARDOLI OFFICIAL
February 27, 2025 at 08:45 AM
આજે સાંજે 6 વાગ્યા સુધીમા abc id ના કારણે જે ફોર્મ પેન્ડિંગ બતાવેલ હશે તે વિદ્યાર્થીઓ તમારા લોગીનમાં જઈ આજે જ ફી ભરવી
REGULAR પરીક્ષા
B.COM - II , IV, VI
B.A. - II , IV, VI. પેનલ્ટી સાથે ફી ભરવાની ઓપશન આવશે.
જે દરેક વિદ્યાર્થીઓ પોતાના લોગીન પર જઈ ફોર્મ ડાઉનલોડ અચૂક કરવું.
જે વિદ્યાર્થીઓ પેન્ડિંગ હોય તેમણે અચૂક ફી ભરવું.
👍
1