ACCBARDOLI OFFICIAL
February 27, 2025 at 03:16 PM
બી.એ. અને બી.કોમ સેમ ૧ થી ૬ તા.૦૧.૦૩.૨૦૨૫ રોજ પરીક્ષા ફોર્મ ભરવા માટે vnsguનું પોર્ટલ ઓપન થશે. કોઈ મુશ્કેલી જણાઈ તો મો.7567625765 whatsapp પર મેસેજ કરવો કોલ કરવો નહીં.
👍
1